લઘુકાવ્ય-સમય
લઘુકાવ્ય-સમય
સમય નું ક્યાંય મંદિર નથી
કે મસ્જીદ નથી,
સમય ને સંપ્રદાયની
કોઈ જીદ નથી....!
સમય નું ક્યાંય મંદિર નથી
કે મસ્જીદ નથી,
સમય ને સંપ્રદાયની
કોઈ જીદ નથી....!