STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

3  

Bhavna Bhatt

Inspirational Others

લાજ રાખે દયાળુ દાદા

લાજ રાખે દયાળુ દાદા

1 min
207

આંગણામાં પવનવેગે દાદા હાજર હોય,

નામ સ્મરણથી હનુમાનજી મહારાજ હાજર હોય,


ભાવના થકી સૌથી વધુ સહાયતા કરે સદા, 

અંતરનાં પોકારે, દયાળુ દાદા લાજ રાખે સદા,


સુંદરકાંડ, ચાલીસા ગાવ દાદા હાજરી આપે સદા,

ચાંદ સૂરજની જેમ અમર નામ રહે સદા,


ભાળું બ્રહ્માંડ આખું છત પર દાદાની કૃપા થકી,

આભને આંબતા પરચા પૂર્યા છે શ્રી રામભકિત થકી,


નદી, સમુદ્ર, વાદળ, આકાશ ને ધરતી બધેજ,

તીન લોકોમાં હનુમાન દાદાનો વાસ છે બધેજ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational