STORYMIRROR

Kiran piyush shah "kajal"

Drama Tragedy

4  

Kiran piyush shah "kajal"

Drama Tragedy

લાગણીઓને બતાવ

લાગણીઓને બતાવ

1 min
382

જિંદગીમાં ખાસ કોઈનો નથી એને લગાવ.

શું થશે એનું અહીં આગળ વિચારીને પતાવ.


આપ સમજણ એજ પાછી ત્યાં પહેલેથી હવે,

મિત્રતાના આજ હક્કો ભોગવ્યાં એતો જતાવ.


માનશે એ વાત તારી ચાલ માન્યું આજ તો,

શાન તારી આન તારી બાન રાખીને હરાવ.


એક વેઢા જેટલું અંતર હતું, અટકી ગયાં,

ગાગરે ભરવા સમંદર આજ એને તો ભરાવ.


રાખ કાજલ નામ મનમાં જાપ કરતાં આવશે,

આજ છૂટી મૂક તારી લાગણીઓને બતાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama