Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.5  

Manishaben Jadav

Inspirational Children

ક્યાં ઠાલવવો ?

ક્યાં ઠાલવવો ?

1 min
350


ક્યાં ઠાલવવો મારો આક્રોશ

જ્યાં સમજનાર નથી કોઈ રોષ,


જેને માની પોતાના કર્યો આક્રોશ

એ તો થઈ ગયા દૂર હંમેશ,


આમ જ જિંદગી બની જશે નિરસ

જ્યાં કોઈને આપણામાં નથી રસ,


જિંદગીની આ ભાગદોડમાં

રહીએ હંમેશા દૂર આક્રોશમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational