Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignesh Vala

Inspirational Tragedy

3  

Jignesh Vala

Inspirational Tragedy

ક્યા બાત હૈ !

ક્યા બાત હૈ !

1 min
13.1K


ચીરી કરે છે ઢેર, ક્યા બાત હૈ !

શબ્દો થયાં છે શેર, ક્યા બાત હૈ !

ઊંધી જવાયું છે ગમે તે જગા;

પીધા પછી છે ફેર, ક્યા બાત હૈ !

જેને નિરંતર યાદ કરતા હતા;

આવ્યા અમારે ઘેર, ક્યા બાત હૈ !

સળગી શક્યું ના લાખ યત્નો છતાં;

ફાનસ છતાં અંધેર, ક્યા બાત હૈ !

હા ! જીવવા માટે જ તો આદમી;

પીધા કરે છે ઝેર, ક્યા બાત હૈ !

નાટક કરીને પ્રેમનું અંતમાં;

બાંધ્યું તમે પણ વેર, ક્યા બાત હૈ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational