Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jignesh Vala

Others Classics Inspirational

3  

Jignesh Vala

Others Classics Inspirational

ભારે કરી!

ભારે કરી!

1 min
6.9K


ભૂલથી પથ્થર થયા, ભારે કરી!

અે જ તો ઈશ્વર થયા, ભારે કરી!

ફૂલની આશા અમે રાખી હતી;

માણસો ખંજર થયા, ભારે કરી!

ત્યારથી ભૂલી ગયા માબાપને;

જ્યારથી પગભર થયા, ભારે કરી!

જિંદગી છે અેક પ્યાલો ઝેરનો;

આપણે શંકર થયા, ભારે કરી!

ધૂળમાં રમતાં હતાં ભૂલી ગયા;

આદમી સદ્ધર થયા, ભારે કરી!


Rate this content
Log in