I'm Jignesh and I love to read StoryMirror contents.
સળગી શક્યું ના લાખ યત્નો છતાં; ફાનસ છતાં અંધેર, ક્યા બાત હૈ ! સળગી શક્યું ના લાખ યત્નો છતાં; ફાનસ છતાં અંધેર, ક્યા બાત હૈ !
બાગ છું હું અેક મઘમઘતો ફૂલોનો તે છતાં ; છાણ માફક કેમ થાપ્યો છે મને તેં ઓય મા ! બાગ છું હું અેક મઘમઘતો ફૂલોનો તે છતાં ; છાણ માફક કેમ થાપ્યો છે મને તેં ઓય મા !
માત્ર જોનારના વાળ ધોળા થશે; ભીંત પર આયનો ક્યાં થતો વૃદ્ધ છે? માત્ર જોનારના વાળ ધોળા થશે; ભીંત પર આયનો ક્યાં થતો વૃદ્ધ છે?
સ્હેજ ખારું હોય છે દાંપત્ય જીવન. સ્હેજ ખારું હોય છે દાંપત્ય જીવન.
હજી ટહુકા કરે પીડા તને હું કેમ સમજાવું? હજી ટહુકા કરે પીડા તને હું કેમ સમજાવું?
અમે જોયા નથી ઇશ્વરને બેઠેલા; થયું છે માત્ર ત્યાં પથ્થરને મળવાનું. અમે જોયા નથી ઇશ્વરને બેઠેલા; થયું છે માત્ર ત્યાં પથ્થરને મળવાનું.
સિતારા ય આકાશમાંથી ખરે છે! સિતારા ય આકાશમાંથી ખરે છે!
અે જ તો ઈશ્વર થયા, ભારે કરી! અે જ તો ઈશ્વર થયા, ભારે કરી!
હજારો થાય છે સણકાં-સબાકાં ટેરવે મિત્રો ; આ કળતો હાથ રાખીને ગઝલ લખવાનું કપરું છે. હજારો થાય છે સણકાં-સબાકાં ટેરવે મિત્રો ; આ કળતો હાથ રાખીને ગઝલ લખવાનું કપરું છ...