STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

કવિ

કવિ

1 min
367


કવિએ શક્ય જણાવા કાજ,

ગાજે જેમ રોહણીનો ગાજ;

વૃષ્ટિ થવાને નવ ગડગડે,

સામો અવધ્યોથો પાછો પડે;

મિથ્યા સંસાર સાચો કવિ કવે,

રખે અખા તું એવું લવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics