STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

3  

Rita Hirpara

Classics Inspirational Others

કુંભમેળો

કુંભમેળો

3 mins
140

કુંભમેળો….

શોભા સુંદર શ્યામની ,

સુકાન તું જો હોય  ,

સરળ બની એ રાહ ,

છે આશીર્વાદ તેના ,

લઈ ઉમંગની ઝોળી ,

હૈયામાં રાખ્યો સ્નેહ અપાર, 

ક્યાં હું ને ક્યાં તું ,

શક્ય ક્યાં હતું  ,

એ અનોખા મંદિરનો ,

અનોખો અનુભવ ,

અમરત તુલ્ય મળ્યું ઘરેણું  , 

તારી હાટડીએ આવી  ,

યાદ કરી એ જટાધારી ને ,

એ અમૃત મા સ્નાન કરી ને,

કર્યા સપનાં સાકાર મારા , 

ઉપકાર પ્રભુનો મેં કીધો , 

મલકાતું મુખડું  આ મારું , 

અશ્રુ ભર્યા નયનથી ,

ઝૂકે નયન શ્યામ તારી સામે , 

ૠણ  છે આ રણછોડ નું  ,

જન્મોજન્મનું ના મીટનારું  ,

જય શ્રી કૃષ્ણ 🙏🙏💕💕


Rate this content
Log in

Similar gujarati poem from Classics