STORYMIRROR

Jeet panchal

Abstract

3  

Jeet panchal

Abstract

કુદરતના ખેલ કંઈ હાથમાં

કુદરતના ખેલ કંઈ હાથમાં

1 min
193

કુદરત ના ખેલ કઇ હાથમાં આવી નહીં શકે,

કળિયો ને પછી કઈ ગલપથાથી હસાવી નહીં શકે ...


મારા કવલનું તું આટલું ઊંડું મનન ના કર,

કઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે ...


ના માંગ ઉપરવાળા પાસે તારા ગજાથી વધારે જીવન,

એક પડ એવી જશે કે વિતાવી નહીં શકે ...


અંતિમ દર્દ એ છે કે આવે સ્તબતા,

કે સાચો વિરહ એ છે જે રડાવી નહીં શકે ...


અને હું એવા સમય ને જંખું છું રાત દિન,

તું આવા ચાહે પણ આવી નહીં શકે ...


એટલે સલામતી એ છે કે દિલ પર ખામા રહે,

જો તે બહાર જશે તો તેને બચાવી નહીં શકે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract