Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

કર્મ નામે ધર્મ

કર્મ નામે ધર્મ

1 min
12K


રામ નામનો પાસવર્ડ ને,

કર્મ નામે ચાવી,

દયા જો દિલમાં હોય,

સુખમય હોય એનું ભાવી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational