Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

કર તું !

કર તું !

1 min
44


શબ્દોથી સ્વીકાર કર તું !

અર્થોથી ઉપચાર કર તું !


કોકિલ બની આવજે તું,

મીઠો એક ટહૂકાર કર તું !


સ્વમાની છો, ખબર મને,

જીવનનો આધાર કર તું !


આતુર શબ્દ સુણવાને હું,

મારા નામનો ઉચ્ચાર કર તું!


મૂક વાત હવે વસંતની તું,

પાનખરમાંય બહાર કર તું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance