STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કપરો કાળ.

કપરો કાળ.

1 min
138

કપરા કાળમાંજ થાય માનવીનું ઘડતર

સુંદર,પાકું બને જીવન ઇમારતનું ચણતર

ભીતર છુપેલી શક્તિઓ આવે છે બહાર

મળે કરેલા પ્રયાસોનું યોગ્ય,સુંદર વળતર


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational