Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.0  

Manishaben Jadav

Inspirational Children

કોણ જાણે ક્યાંથી ?

કોણ જાણે ક્યાંથી ?

1 min
136


કોણ જાણે ક્યાંથી આવી મહામારી

કોરોના નામે લાવી ઘણી નુકસાની

કોણ જાણે ક્યાંથી....?


હરી લીધા જીવ અનેક મનુષ્યના

સાથે લેતી ગઈ ગુણ એ સંસ્કારના

કોણ જાણે ક્યાંથી...?


હેત પ્રેમ ને મદદની ભાવના

જાણે ભૂલાતી ગઈ આ સમાજમાં

કોણ જાણે ક્યાંથી...?


સામાજિક દૂરી વધારતી ગઈ

સૌને હેરાન પરેશાન કરતી ગઈ

કોણ જાણે ક્યાંથી...?


એકલતામાં રહેતા સૌને શીખવતી ગઈ

કંઈ પરિવાર વેરવિખેર એ કરતી ગઈ

કોણ જાણે ક્યાંથી...?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational