STORYMIRROR

Shaurya Parmar

Classics Drama

3  

Shaurya Parmar

Classics Drama

કોલસો

કોલસો

1 min
12.5K




આવ્યો શિયાળો,

એને તમે બાળો,

કોલસો રઢિયાળો,


એને તમે બાળો,

કહો ધૂપ કે ધુમાડો,

કોલસો રઢિયાળો,


ના કોઇ દેખાવ,

ના મોટો દેખાડો,

કોલસો રઢિયાળો,


અંદરથી કાળો,

બાહરથી કાળો,

કોલસો રઢિયાળો,


નથી એનો અંત,

ના કોઇ સીમાડો,

કોલસો રઢિયાળો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics