Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Harshida Dipak

Inspirational Others

3  

Harshida Dipak

Inspirational Others

કોઈ પડીકાં બાંધે છે

કોઈ પડીકાં બાંધે છે

1 min
13.8K


જૂના કાગળ રળતાં મોતી પકડી પકડી કોઈ પડીકાં બાંધે છે

જગ આખામાં ભુપ બનીને રખડી રખડી કોઈ પડીકાં બાંધે છે


કાગ-કબીરા સરવાણીને મચડી મચડી કોઈ પડીકાં બાંધે છે

અણસમજૂ સજ્જન દેખાડી બગડી બગડી કોઈ પડીકાં બાંધે છે


ગીતા - કુરાન બાઇબલ સૂત્રો અડકી અડકી કોઈ પડીકાં બાંધે છે

રાધા - મરીયમની વાતોમાં લથડી લથડી કોઈ પડીકાં બાંધે છે


ત્રાજવડાના પલ્લે પલ્લે મચડી મચડી કોઈ પડીકાં બાંધે છે

ભીતરનો દીવડો ન દેખે જગડી જગડી કોઈ પડીકાં બાંધે છે


ૐ કારના નાદમાં કાયમ ખખડી ખખડી કોઈ પડીકાં બાંધે છે

જીહવાના સૌ જાદુમંતર બબડી બબડી કોઈ પડીકાં બાંધે છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational