STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational Children

3  

Kaushik Dave

Drama Inspirational Children

કોડિયા

કોડિયા

1 min
468

મહેનત કરું માટી ભેગી કરું,

કોડિયા બનાવું 'માં' સાથે,


એ કોડિયાને રંગીન કરું,

જુદા જુદા કલર સાથે,


કોઈ તો કદર કરો,

ખરીદો આ કોડિયા,


પેટનો ખાડો પૂરવા,

ના ચોરી કરું...હા...મહેનત કરું,


પ્રગટેલા દીવા જોઈને,

રોશની પણ ઘરમાં દીસે,


કોડિયામાં દીવા ઝગમગે,

દિપક પ્રગટે ઘર ઘરમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama