STORYMIRROR

Kaushik Dave

Drama

2  

Kaushik Dave

Drama

કલ્કિ

કલ્કિ

1 min
367

એક બે ત્રણ,

શંભલ ના વાસી,

આવો તમે અહીં,

પરશુ ના શિષ્ય,


વેદ નું જ્ઞાન એવું કે,

તમે આપો વેદ નો સાર,

એક બે ત્રણ,. સંભલ ના વાસી...આવો તમે અહીં.. પરશુ ના શિષ્ય...


કોક વિ કોક ને માર્યા'તા,

લોકશાહી ને તાર્યા'તા,

પદમા ને તમે મલ્યા'તા,

શાપ થી મુક્તિ આપતા'તા,


એક એક બુદ્ધ ને,

તમે કળથી હાર આપી,

એક બે ત્રણ....


મ્લેચ્છો ને તમે હરાવ તા'તા,

બધા નું મન જીતતા'તા,

નવું નિર્માણ કરતા'તા,

સતયુગ ને તમે લાવતા'તા,


ભારતની ભૂમિ એવી કે,

તમે કરો એને પ્રણામ,


એક બે ત્રણ,શંભલ ના વાસી,

આવો તમે અહીં,

પરશુ ના શિષ્ય,

એક બે ત્રણ,. શંભલ ના વાસી,.

આવો તમે અહીં, પરશુ ના શિષ્ય.


Rate this content
Log in

Similar gujarati poem from Drama