STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

કિનારે શું મળશે ?

કિનારે શું મળશે ?

1 min
156

કિનારે છબછબિયાં શું કરે છે ?

શું દેશે કિનારો ?

કોડી શંખલા ને રેતી દેશે કિનારો,


આમ મઝધારે ઝંપલાવ

મોંઘેરા મોતી મળશે,

કિનારે શું મળે ?


પછી હોય માનવીના હૃદયનો કિનારો

કે પછી હોય દરિયા કિનારો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational