STORYMIRROR

Bharat Parmar

Comedy Others

4  

Bharat Parmar

Comedy Others

ખુશી લાવે

ખુશી લાવે

1 min
223

ઊગે દિવસને યાદ આવે

મળે ત્યારે પ્યાર લાવે,


મૂડ બગડે ને એ આવે

તરત જ એ તો મૂડ લાવે,


ઉકળે તો એનો રંગ આવે 

સ્પર્શે હોઠે તો ઉમંગ લાવે,


જ્યારે જ્યારે એ આવે

જાણે નશીલો રંગ લાવે,


ભર શિયાળે જો એ આવે

સ્પર્શી જાય તો ગરમી લાવે,


'વાલમ' જાણે સ્ફૂર્તિ આવે

એક કપ 'ચા' કેવી ખુશી લાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Bharat Parmar

Similar gujarati poem from Comedy