Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Trilok Kandoliya khakhi

Romance

3  

Trilok Kandoliya khakhi

Romance

ખરો ?

ખરો ?

1 min
911

આ ધોળી અંધારી સ્વામિત્વમાં,

હવેથી રંગીન ફરક શું ?

આ ઝાંઝ્વાણા વિરાનમાં, કહો

તો એકાદ ટીપુંય કઈ રીતે ખરો ? 

અરમાન બળ્યા છે આરોપના, આદત સાંભરે,

હવે કૃપા કરીને શું ?

ઓરતા ઓળંગી અર્થીને ખાખ કરી, કહો

તો એક શમણું સજાવીને ખરો ? 

શું ન અક્ષર લેખના ચોપડે,

ઝલકની આવરદા શું છે ?

તરબોળ બની તોય હૈયા કોરા તારા,

આનો એકાદ ધબકાર બની ખરો ? 

કેવી રીતે સમજવું ?

હવે છેલ્લા પડાવના વખાણ શું ?

કે તૂટેલા ગજવે લાભ વેરાણા તારા,

વિયોગ એક સંજોગ ભેગા કરી ખરો ? 

મને માફ કરો, પ્રેમના પર્વ હોતા નથી,

હૈયા ઉભરાય તો શું કરવું ?

હજુ પણ સુંદર સ્થાન વકરે છે મારા,

વિરાન હવેલીમાં એકાદ ઝરુની સજાવીને ખરો ?

આ રણમાં એકાદ છોડ ઉગાડી ખરો ?

Rate this content
Log in

Similar gujarati poem from Romance