STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Inspirational

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Inspirational

ખીલી વસંત

ખીલી વસંત

1 min
1.0K

પાગલ ઋતુ

વાયરા સોહમણાં,

આવી વસંત.!


ચોમેર ખુશી

મિત્રોરૂપી બાગમાં

ખીલી વસંત !


સજી અવની

હૈયે ઊડે ગુલાલ

આવી વસંત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance