કેમ?
કેમ?
કોશિશ મારી હર નાકામ કરે છે,
આ તે તું શું કરે છે.
ભાવનાઓ પર કાબુ મેળવીને,
કેમ મદિરા બની માથે ચડે છે...
મારી મારીને સુક્ષ્મ કરું છું
પાડી પાડીને તુચ્છ કરું છું
ક્યાંક તને તો ક્યાંક પોતાને,
વચેટિયો બનીને દૂર કરું છું...
