કાવ્ય-સંગ્રહ
કાવ્ય-સંગ્રહ


બાકસને
કાવ્ય-સંગ્રહ
અને એમાંની
બધી દીવાસળીઓને
કવિતાઓ
માની શકો, તો
એ બધી દીવાસળીઓ
દીવા જ પ્રગટાવૈ...
અાગ ન ચાંપે...
બાકસને
કાવ્ય-સંગ્રહ
અને એમાંની
બધી દીવાસળીઓને
કવિતાઓ
માની શકો, તો
એ બધી દીવાસળીઓ
દીવા જ પ્રગટાવૈ...
અાગ ન ચાંપે...