STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

કાગળ પાન

કાગળ પાન

1 min
163

કાગળ પાન

શબ્દો બને ઝાકળ,

સુંદર મોતી.

આંખો છે ફૂલ,

આંસુ ઝાકળબિંદુ,

રાજ બતાવે.

  

શબ્દ નથી આ.

લાગણીનો દરિયો.

હૃદય પ્રતિમા.

છંદ પ્રાસ ના

મોતી, શબ્દો માળા છે.

શોભે મજાના.

 

કવિતા એક

શબ્દોનો દરિયો છે.

શબ્દ છે મોતી.


મનની અંદર,

ડૂબકી મારો તો જ

આ મોતી મળે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational