કાચ ના આયના
કાચ ના આયના
એટલુ બસ યાદ છે છોડી ગયા
પ્રેમ મારો આજ તરછોડી ગયા
વાત દિલની દીલમાંજ ધરબાઈ ગઈ
ને હવામાં સ્મરણો ઉડી ગયા
ક્યાં હતી ખબર ચાલ્યા જાશો
સાથ રહેવાની ભરમ તોડી જાશો
તારી આંખમાં દેખાવ છું હું ને
ગયા તોડી દિલથી દિલના તારને
લાગણી સામે સ્પર્શનો ઘા કરી
ફોડી ગયા એ બેવફા
કાચના આયના

