Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

4  

Vanaliya Chetankumar

Romance

જ્યાં જ્યાં નજર

જ્યાં જ્યાં નજર

1 min
504


જ્યાં જ્યાં નજર મારી જાય બસ તું જ દેખાય

જ્યાં જ્યાં મન મારું ભટકે બસ તું જ મળે


જ્યાં જ્યાં હદય મારું ધબકે બસ તું જ ઘડકે

જ્યાં જ્યાં શ્વાસ મારો ખૂટે બસ તું જ નજરે ચડે


જ્યાં જ્યાં શબ્દો મારા પડે ત્યાં તું જ શણગાર સજે

જ્યાં જ્યાં આંખ મારી છલકે ત્યાં તું જ પાપણ બન


જ્યાં જ્યાં ખુશી મારી છલકે ત્યાં તું જ કારણ બને

જ્યાં જ્યાં જીવ મારો મુંજાય ત્યાં તું જ સામે મળે


જ્યાં જ્યાં જીવન મારું સજાય ત્યાં તું જ માટે જ

જ્યાં જ્યાં નજર મારી જાય બસ તું જ દેખાય


Rate this content
Log in

Similar gujarati poem from Romance