STORYMIRROR

Shaurya Parmar

Classics

3  

Shaurya Parmar

Classics

જવા દે.

જવા દે.

1 min
13.1K


જવા દે, 

નથી મળતું જે, 

એને જવા દે, 

એની ઇચ્છા મુજબ, 

એને રેહવા દે, 

ના ગમે એને તો,

ના કેહવા દે, 

ઉડવું હોય એને, 

તો હવા દે,

અનેરી આ આંખોને, 

સપના નવા દે,

વ્યસ્ત રહીને તું, 

દિલને દવા દે, 

કંઈક નવું થશે દોસ્ત, 

એને થવા દે, 

નથી રેહવું પાસે, 

એને જવા દે, 

તું આનંદે જીવ, 

એને જીવવા દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics