Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhanuben Prajapati

Inspirational

4  

Bhanuben Prajapati

Inspirational

જો એમ જ

જો એમ જ

1 min
408


જો એમજ મંજિલ મળી જતી હોત તો

ક્યારેય મહેનતની જરૂર ન પડત

જો એમજ ખુશી મલી જતી હોત તો

જીવનમાં વસંતની જરૂર ન હોત


જો એમજ કિનારા મળી જતા હોત તો

સાગરના મોજાની જરૂર ન હોત.

જો એમજ અહેસાસ મહેસૂસ થયી જતો હોત તો

પ્રેમની જરૂર ન હોત.


જો એમ જ સંબંધો બંધાઈ જતા હોય તો

કોઈ મુલાકાતની જરૂર ન હોત.

જો એમ જ મનનું ધાર્યું કરી શકતા હોય તો

કુદરતના અસ્તિત્વને ભૂલી ગયા હોત


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational