Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hardik G Raval

Drama

2  

Hardik G Raval

Drama

જો દોસ્ત તું ના હોત

જો દોસ્ત તું ના હોત

1 min
634


જો દોસ્ત તું ના હોત,

કોની સાથે રમત એ સંતાકૂકડી અને પકડદાવની એ રમત,


જો દોસ્ત તુંં ના હોત,

તે સ્કૂલથી ઘરે આવવાની હરીફાઈ અને 

તે લેશન પુરુ કરવાની હરીફાઈ

નું શું થાત ?


જો દોસ્ત તું ના હોત,

કોનાથી હું નારાજ થાત અને 

કોણ મને મનાવત ?


જો દોસ્ત તું ના હોત,

કોલેજની એ મસ્તી અને એ 

મોડી રાતની પાર્ટી કોની સાથે થાત ?


જો દોસ્ત તું ના હોત,

કોની સાથે કરત લેક્ચર્સ બંક,

અને કેવી રીતે મળત તે મારો પહેલો પ્રેમ ?


જો દોસ્ત તું ના હોત, 

કોણ ઠેકડી ઉડાવત મારા તે બ્રેકઅપની

અને કોણ દેવદાસ કહીને મને 

ચીડવત ?


જો દોસ્ત તું ના હોત,

પુસ્તકોનાં પાઠ તો આવડી જાત

પણ

જીવનનાં પાઠનું શું થાત ?

જો દોસ્ત તું ના હોત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama