STORYMIRROR

Kaushik Dave

Drama Inspirational

3  

Kaushik Dave

Drama Inspirational

જ્ઞાન પિપાસા

જ્ઞાન પિપાસા

1 min
154

શૂન્ય થતું મગજ પણ

આજે ખુલી જાય છે,


જ્ઞાન પિપાસા હોય તો

ઘણું બધું પ્રાપ્ત કરી જાય છે,


કમનશીબ એ હશે જેની

બુદ્ધિ ભ્રષ્ટ થાય છે,


જે દેશને ના કરે પ્રેમ

એનાથી સરસ્વતી પણ રિસાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama