STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Children

3  

Vanaliya Chetankumar

Inspirational Children

જ્ઞાન મેળવો

જ્ઞાન મેળવો

1 min
382

જ્ઞાન મેળવો, જ્ઞાન આપો, જ્ઞાન છે શિક્ષણનો સાથી,

જ્ઞાનને કારણે આગળ ચાલો જ્ઞાન છે પ્રગતિનો પાયો,


જ્ઞાન માનવને મહાન બનાવે, જ્ઞાન થકી છે માનવતા

જ્ઞાન છે સંસ્કારની મુલાકાત, જ્ઞાન થકી છે શ્વાસ,


જ્ઞાનને સંઘર્શો નહીં, જ્ઞાનને આપો અને વાપરો,

જ્ઞાન થકી છે અનુભવનો આરો,

જ્ઞાનને અપનાવો,


જ્ઞાન થકી છે સમજનો સ્વાદ, જ્ઞાનને જીવનમાં જગાડો,

જ્ઞાન થકી છે આત્માનો આશરો તેને લઈને સાચવો,


જ્ઞાન થકી છે કલ્યાણની કથા જ્ઞાન થકી છે સાર

જ્ઞાન થકી છે જિંદગીનો જુગાડ

જ્ઞાનનો સંચાર કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational