Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.9  

Manishaben Jadav

Inspirational Children

જલેબી મીઠી મીઠી

જલેબી મીઠી મીઠી

1 min
601


દશેરાએ બની જલેબી મીઠી મીઠી

બા મને ખાવી છે થોડી થોડી

આ જલેબી છે મીઠી મીઠી....!


તારા હાથની આ જલેબી

સ્વાદે છે ખાટી ને મીઠી

આ જલેબી છે મીઠી...!


બા તું મને કહેજે જલેબી

કેમ લાગે આટલી મોટી

આ જલેબી છે મીઠી મીઠી...!


ગાંઠિયા સાથે દોસ્તી રાખતી

ખાવામાં એ સૌને ભાવતી

આ જલેબી છે મીઠી મીઠી...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational