Kalpanaben Trivedi
Abstract
જિંદગી આમ પણ જીવાતી રહી,
વેદનાની સાથે વહેતી રહી,
કેમ, શું અને કોણનાં વમળમાં ફસાતી રહી,
ક્યાં રહી છે નિજની મરજી,
છતાં, સૌની સાથે એમ જ
હસતાં હસતાં જીવાતી રહી.
જિંદગી
ફૂલો અને ભ્રમર પણ પ્રેમમાં ચકચૂર છે.. ફૂલો અને ભ્રમર પણ પ્રેમમાં ચકચૂર છે..
સુખ સાગરમાં દોડતી જિંદગીની સુંદર ક્ષણો.. સુખ સાગરમાં દોડતી જિંદગીની સુંદર ક્ષણો..
હિંમત કદી ન હારતો તે શિક્ષક કહેવાય .. હિંમત કદી ન હારતો તે શિક્ષક કહેવાય ..
‘વરસો રે મેઘા મેઘા વરસો’ ની ચારે તરફ છવાયેલી હોય છે સોનેરી તર્જ .. ‘વરસો રે મેઘા મેઘા વરસો’ ની ચારે તરફ છવાયેલી હોય છે સોનેરી તર્જ ..
ત્યાં ન ભાવતાં મિષ્ટાન્નની કયાં ફરિયાદ આપું .. ત્યાં ન ભાવતાં મિષ્ટાન્નની કયાં ફરિયાદ આપું ..
પરિક્રમા કરે આસપાસ જેથી પૃથ્વી લાગે સોહામણી.. પરિક્રમા કરે આસપાસ જેથી પૃથ્વી લાગે સોહામણી..
કર્મ પ્રભાવે દુઃખ આવે તો, નિમિત્ત કે દોષી કોને કહું .. કર્મ પ્રભાવે દુઃખ આવે તો, નિમિત્ત કે દોષી કોને કહું ..
લારીવાળો મૂછમાં હસતો દસમાં એક ... લારીવાળો મૂછમાં હસતો દસમાં એક ...
મૌન પણ હોય.... મૌન પણ હોય....
ચોર પગલે વણમાગ્યે વિશ્વમાં વ્યાપ્યો ક્યાં રંગ રૂપ મને વસ્ત્રો મળ્યાં સજીલા .. ચોર પગલે વણમાગ્યે વિશ્વમાં વ્યાપ્યો ક્યાં રંગ રૂપ મને વસ્ત્રો મળ્યાં સજીલા ..
વાદળ ફાટીને વહે ઝરમર વર્ષા છતાં .. વાદળ ફાટીને વહે ઝરમર વર્ષા છતાં ..
સમજી તે પારકી .. સમજી તે પારકી ..
હું શબ્દોની સાથે ગઝલમાં રહું છું ... વાહ વાહ ! હું શબ્દોની સાથે ગઝલમાં રહું છું ... વાહ વાહ !
નિશાચરની માફક આ જાગીને રાતો .. નિશાચરની માફક આ જાગીને રાતો ..
આંખો મીંચીને, છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો .. આંખો મીંચીને, છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો ..
સરસ આ ઈમારત ચણાઈ જવા દો.. સરસ આ ઈમારત ચણાઈ જવા દો..
લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી... લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી...
ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ... ગુલાબી સવારે યાદો ધુમ્મસની ગલીઓને થીજવે ...
મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે. મિલનની રીત જાણે છે છતાં થાએ અજાણ્યો કાં? જવા નઈ દઉં તને હમદમ હજુ તો રાત બાકી છે.
Live life with ease.. Live life with ease..