જિંદગી
જિંદગી
મેળવવાનું કંઇ નહિ,
ગુમાવે જવાનું,
એનું નામ તે જિંદગી.
અનુભવો કેરી યાદ છે,
ખુદ કેરી આ વાત છે,
એનું નામ તે જિંદગી.
મેળવવાનું કંઇ નહિ,
ગુમાવે જવાનું,
એનું નામ તે જિંદગી.
અનુભવો કેરી યાદ છે,
ખુદ કેરી આ વાત છે,
એનું નામ તે જિંદગી.