STORYMIRROR

Rohini " Raahi " Parmar

Inspirational Others

3  

Rohini " Raahi " Parmar

Inspirational Others

જિંદગી ને કબર

જિંદગી ને કબર

1 min
234

જિંદગી શું છે એ મને નથી ખબર,

બસ જાણે જન્મથી મૃત્યુ સુધીની સફર,


ક્યારેક પ્રેમ તો ક્યારેક મળશે ઘૃણા,

પણ એક યત્ન હશે કે ન ભૂલાય કદી ડગર,


ઘણાં ખેલ છે આ દુનિયાના તો,

શું હોય હકીકત ને બતાવે શું નજર !


'રાહી' ચાલ્યા કરજે રોકાયા વગર,

કારણ અહીં મળે નહીં કોઈ હમસફર,


પ્રેમના તાંતણે બંધાયેલાને તોડે છે નફરત,

જે વિખાય છે એને મન શું જિંદગી ને કબર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational