STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

જિંદગી જીવી લઈએ

જિંદગી જીવી લઈએ

1 min
364

મને આ જિંદગીની રીત હવે સમજાતી નથી એટલે..

હું કરેલા વાયદાને ના નિભાવું તો છું ખોટું છે,


હું બોલીને ફરી જાઉં એમાં શું ખોટું છે

હું જોયેલા સપનાને ભૂલી જાઉં એમાં શું ખોટું છે..


હું વિશ્વાસને તોડી નાખું એમાં શું ખોટું છે

હું વાતને ભૂલી જાઉં એમાં છું ખોટું છે..


હું મનને ના મનાવું એમાં છું ખોટી છે

હું જીવનને ભૂલી જાઉં એમાં શું ખોટું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance