Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

જીવનસાથી

જીવનસાથી

1 min
155


જીવનમાં આવે તડકી છાંયડી

એમાં હેતની છલકાવે હાટડી

જિંદગીભર સાથ નિભાવી જાણે તે જીવનસાથી,


મુશ્કેલી હોય ભલે ને હજાર

સાથ નિભાવી તેને કરે બહાર

જિંદગીભર સાથ નિભાવી જાણે તે જીવનસાથી,


છોડી દે સાથ સૌ સગા વ્હાલા

જે બની રહે સદા વ્હાલા વ્હાલા

જિંદગીભર સાથ નિભાવી જાણે તે જીવનસાથી,


જેના થકી મળે જીવનમાં ચાહત

એના વિના ક્યાંય નહીં થોડી રાહત

જિંદગીભર સાથ નિભાવી જાણે તે જીવનસાથી,


વૃદ્ધાવસ્થાનો જે બંને પડછાયો

જેના વિના નિત અધૂરો છાંયો

જિંદગીભર સાથ નિભાવી જાણે તે જીવનસાથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational