Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

વતનની યાદ

વતનની યાદ

1 min
4


જ્યાં ખેલ્યો બાળપણ ભરપૂર

જ્યાં વસે હેતના મીઠા નીર

એ વતનની યાદ મને હર પળ સતાવે,


જેની ધૂળમાં પણ અમૃત

હેતના પથ્થર પણ સબૂત

એ વતનની યાદ મને હર પળ સતાવે,


જ્યાં વસે પોતા તણાં જન

જેના એક છે તને અને મન

એ વતનની યાદ મને હર પળ સતાવે,


વૃક્ષોની ઊભી મોટી હાર

પવનની વહેતી મીઠી લ્હેર

એ વતનની યાદ મને હર પળ સતાવે,


હળીમળીને સંગ હરતાંફરતાં

શેરીએ શેરીએ દોડતા કૂદતાં

 એ વતનની યાદ મને હર પળ સતાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational