STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

જીવન પ્રફુલ્લિત બનાવે

જીવન પ્રફુલ્લિત બનાવે

1 min
1.0K

શિયાળાની એ સવાર

મીઠો કોમળ તડકો

જીવન પ્રફુલ્લિત બનાવે...


એ ઠંડી ઠંડી હવા

વૃક્ષોની ખુલ્લી હવા

જીવન પ્રફુલ્લિત બનાવે...


પક્ષીનો મીઠો ટહુકો

પર્ણનો મર્મર અવાજ

જીવન પ્રફુલ્લિત બનાવે...


ચાની મીઠી મીઠી ચુસ્કી

ગાંઠિયાનો મીઠો મીઠો સ્વાદ

જીવન પ્રફુલ્લિત બનાવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational