Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

જીવન મજાનું બને

જીવન મજાનું બને

1 min
245


મન અને તન મળે એટલે જીવન મજાનું જ બને

શ્વાસ અને વિશ્વાસ મળે એટલે જીવન મજાનું જ બને


હિત અને રીત મળે એટલે જીવન મજાનું જ બને

સ્મિત અને મિત મળે એટલે જીવન મજાનું જ બને


વાર અને પરિવાર મળે એટલે જીવન મજાનું જ બને

આશ અને ખાસ મળે એટલે જીવન મજાનું જ બને


સંબંધ અને બંધન મળે એટલે જીવન મજાનું જ બને

મન અને તન મળે એટલે જીવન મજાનું જ બને


Rate this content
Log in

Similar gujarati poem from Romance