STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

જીતી ના શક્યા

જીતી ના શક્યા

1 min
290

સમજી તો ગયા પણ સાચવી ના શક્યા,

મળી તો ગયા પણ મનાવી ના શક્યા,


જડી તો ગયા પણ જીવાડી ના શક્યા,

કળી તો ગયા કાળજી ના રાખી શક્યા,


આવી તો ગયા પણ આગળ વધી ના શક્યા,

પામી તો ગયા પણ પાળી ના શક્યા, 


રાખી તો ગયા પણ રળી ના શક્યા,

જીવી તો ગયા પણ જીતી ના શકયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance