ઝરુખો
ઝરુખો
વરસો વીતી ગયા પછી
તારા આંગણામાં
પગ મૂક્યો...
પણ એજ રાત રાણીની સુગંધ,
એજ બારમાસીનું લહેરાતું યૌવન....
અને એ ચબૂતરામાં પારેવાનું ઘૂ... ઘૂ...
અને ઝરુખામાં નિરખતી
તું અને તારું
મંદ મંદ હાસ્ય....
વરસો વીતી ગયા પછી
તારા આંગણામાં
પગ મૂક્યો...
પણ એજ રાત રાણીની સુગંધ,
એજ બારમાસીનું લહેરાતું યૌવન....
અને એ ચબૂતરામાં પારેવાનું ઘૂ... ઘૂ...
અને ઝરુખામાં નિરખતી
તું અને તારું
મંદ મંદ હાસ્ય....