Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

હું રહું કે ના રહું શું ફરક પડે

હું રહું કે ના રહું શું ફરક પડે

1 min
196


હું રહું કે ના રહું,

શું ફરક પડશે ?

રોજ સૂરજ નવી કિરણો,

નવો ઉલ્લાસ લાવશે,

પંખીઓ ગીત ગાશે,


નદીઓ ખળ ખળ વહેશે,

ઝરણાં રૂમઝૂમ કરશે,


વાદળ વરસી ને ધરાને તૃપ્ત કરશે,

આ સંધ્યા આકાશને સિંદૂરી કરશે,


આ વસંત અને પાનખર આવ જા કરશે,

ઋતુઓનું આવન જાવન થશે,


જીવનની ઘટમાળ તો એજ રહેશે,

શું ફરક પડશે ?

બસ હું રહીશ,

મારા પોતાના લોકોનાં હૃદયમાં જીવંત,

હું રહીશ મારા શબ્દો થકી જીવંત,

હું રહીશ મારા કાર્યો થકી જીવંત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational