STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

હું લખું છું

હું લખું છું

1 min
330

હું લખું છું તને એક શબ્દ બનીને 

હું કહું છું તને એક વાત બનીને

હું માંગુ છું તને કે આશ બનીને

હું રહું છું તારામાં એક શ્વાસ બનીને


હું ગમુ છું તને એક ગીત બનીને

હું વહુ છું એક મિત બનીને

હું આવું છું એક આવકાર બનીને

હું મળું છું એક વાત બનીને


હું સાચવું છું તને સાથ બનીને

હું માનું છું તને એક જાણ કરીને

હું ઇચ્છુ છું એક અહેસાસ બનીને

હું વિચારું છું એક પળ બનીને


હું વિનવું છું એક વ્યવહાર બનીને

હું જીવું છું એક વાત બનીને

હું લખું છું તને એક શબ્દ બનીને 

હું કહું છું તને એક વાત બનીને


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance