હું ખુશ છું
હું ખુશ છું
હું ખુશ છું, અને બીજાને ખુશ રાખું છું,
હું લાપરવાહ છું, પણ બીજાની પરવા કરું છું,
હું નાદાન છું, પણ બીજાને જાણીને રાખું છું,
હું નાસમજ છું, પણ બીજાની સમજ રાખું છું,
મારી કિંમત નથી પણ બીજાને અમૂલ્ય રાખું છું,
મારો મોલ નથી પણ બીજાને અણમોલ રાખું છું,
મારો સંબંધ નથી પણ બીજાને સાચવીને રાખું છું,
મારું જીવન નથી પણ બીજાને જીવતા રાખું છું.

