STORYMIRROR

Chhaya Shah

Romance

4  

Chhaya Shah

Romance

હું અને મારો સાથ

હું અને મારો સાથ

1 min
310

રહુ છું સદા તારી યાદમાં,

દિલ ખુશ રહે છે તારી વાતમાં,


તારી યાદમાં ને તારા સાથમાં,

રહેવું છે સદા તારી બાથમાં,


કહેવું છે કંઈક તારી વાતમાં,

હાથ આપવો છે તારા હાથમાં,


જીવવું છે સદા તારી સાથમાં,

સાથ આપવો છે સંગાથમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance