Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dinesh S. Prajapati

Romance Others

4  

Dinesh S. Prajapati

Romance Others

હરિ

હરિ

1 min
915


દૂર નથી ટળવળવું, હવે મારે તમને મળવું;

ફોટામાં શું નિરખવું ? હવે બે ય હાથે અડવું.


તમે મળ્યાનું તમને જ યાદ મારે પાછા મળવું,

રૂબરૂ થાવ તો કરવી વાત મારે નથી સ્મરવું.


સાવ નજીકથી સ્પર્શીને ભીતર સુધી પલળવું,

અમથા-અમથા વાયદા સાથે હવે નથી રઝળવું.


ધરાને પંપાળી આજે સૂરજ જેમ ઝળહળવું,

સંજોગોને ઠેકી જાવું હવે ના પાછા પડવું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance