STORYMIRROR

Kalpesh Vyas

Classics Drama

4.3  

Kalpesh Vyas

Classics Drama

હ્રદય અને જીભ

હ્રદય અને જીભ

1 min
647



હ્રદય છલકાવે લાગણી
'ને મગજ કરાવે માગણી
પુરવાઠો થાય લોહીનો
પણ આંખો વહાવે પાણી

હ્રદય ખોભા જેટલું,
પણ લાગણી અપરંપાર
હ્રદયથી નાની જીભડી,
જાણે બેધારી તલવાર

હાડકાં નથી બન્નેમાં
છતા છે બન્ને મજબુત
જાણો છો આપ સહું કોઈ,
હવે આપવું કોને સબુત ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics