Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Classics

4  

Neha Desai

Classics

હોય છે

હોય છે

1 min
306


કેટલીય વાતો, રહેતી અધુરી હોય છે,

મુલાકાત પ્રેમની, તોય મધુરી હોય છે !


પાન લીમડાનાં, કડવાં હોય છે હંમેશા,

કડવાશ એની, તોય ગુણકારી હોય છે !


વિતે છે વરસો, એક આંકડો બનીને,

કિંમત જિંદગીની, તોય અનેરી હોય છે !


જીવીએ છે જિંદગી, ભરપુર “ચાહત”થી,

લાગણીઓ મનની, તોય કુંવારી હોય છે !



Rate this content
Log in